• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    જામનગરથી દૂબઈ : સિમેન્ટની ઈંટનો મામલો, 3 ને જેલસજા…

    દ્વારકા:સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવવા સબબ આરોપી સાથે તેની માતાને 20 વર્ષની સખત કેદ અને દંડ

    2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

    13000ની લાંચ લેવાનો કેસ: PGVCLના અધિકારીને સજા

    CBSE બોર્ડ 2026 માં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવતા મોદી સ્કૂલ જામનગરનાં વિદ્યાર્થીઓ

    દશામા વ્રત પૂર્ણાહુતિ સમયે કરૂણાંતિકા: 3 ભાવિકોના મોત..

    ખંભાળિયાના દાત્રાણા ગામે કરુણાંતિકા: ડૂબી જતા ભાઈ-બહેનના મોત

    જામનગર: સ્ટ્રોંગરૂમમાંથી બહાર નીકળ્યા EVM…

    ચૂંટણી: થયેલ કામગીરીઓ તથા પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાની સમિક્ષા

    જામનગર:મ્યુ.કમિશનરે શહેરના આ મહત્વના પ્રોજેક્ટોની કરી સ્થળ સમિક્ષા

    જામનગર જીલ્લા રેવન્યુ વિભાગમાં બદલીઓ, ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ

    જામનગર મનપા ચુંટણી:ક્યાં વોર્ડના ઉમેદવારે કઈ કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા જવું.? આ રહી માહિતી

    યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા RTE (ફ્રી શિક્ષણ) માટે ઓનલાઇન ફોર્મ હેલ્પ સેન્ટર શરુ

  • લાઇફ સ્ટાઇલ
    પોલીસનો Online તોડ : આટલાં હજાર પેટ્રોલપંપમાં ટ્રાન્સફર કર…

    જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો, આગામી પહેલી એપ્રિલથી…

    ઈન્સ્ટાગ્રામ : 16 વર્ષથી ઓછી ઉંમર હશે તો, નહીં બની શકે એકાઉન્ટ…

    જો તમે Instagram પર ખાનગી ચેટ કરો છો, તો આ તારીખથી…

    જામનગર : ફલિપકાર્ટમાંથી બોલું છું..પછી બેંક એકાઉન્ટમાંથી નાણાં ગાયબ..!

    તમારાં સ્માર્ટફોનમાંથી પિન કે પાસવર્ડ સહિતની માહિતીઓ સ્માર્ટ રીતે ચોરી થઈ રહી છે !…

    ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે

    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    RTO અને પોલીસ વિભાગને વડી અદાલતે, આ શબ્દોમાં ઘઘલાવ્યા..

    હાઈકોર્ટે મેટા, X, અને ગુગલ કંપનીઓને નોટિસ ફટકારી કારણ કે…

    પોલીસકર્મી પાસે આવક કરતા વધુ સંપતિ મળી આવતા ACB એ ગુન્હો નોંધ્યો

    લાંચિયાઓ પર ટ્રેપ:એક કર્મચારીએ 100 રૂપિયા તો બીજાએ 70,000 લીધા

    લાપસીનાં આંધણ : આ વર્ષે ચોમાસું વહેલું, આ તારીખથી…

    ચોમાસાના લઈને IMD નું પૂર્વાનુમાન, ગુજરાતમાં કેવો રહેશે વરસાદ…?

    વધુ એક ગોઝારો અકસ્માત: સવારમાં 3 મોત, 4 ને ઈજાઓ…

    પદયાત્રીઓને  ટ્રકચાલકે લીધા અડફેટે, 7 ના મોત

    નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સાવધાન

    માર્ગ સલામતિની માત્ર વાતો, રાજ્યમાં દર 2 કલાકે 1 વ્યક્તિનું મોત

    ….ને કાર ડીવાઈડર કુદી સીધી ઘરમાં ઘુસી ગઈ

    ચૂંટણીઓમાં નાણાંનો ખર્ચ કરવા બાબતે, પક્ષો માટે ‘નો લિમિટ’

    નાયબ મામલતદારે બનાવ્યો માલ, આવક કરતા મળી મળી વધુ સંપતિ

    આઈશરમાં ઘુસી ગઈ ઇકો કાર, 4 લોકોના મોત

    આઈશરમાં ઘુસી ગઈ ઇકો કાર, 4 લોકોના મોત

    મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

    નાયબ મામલતદાર અને પટ્ટાવાળો લાંચ લેતા ઝડપાયા

  • ક્રાઈમ
    ગુજસીટોક  કેસ જામનગર: અલ્તાફ ખફી સહીત 10 રીમાન્ડ પર

    ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ 2 દિવસના રિમાન્ડ પર

    જામનગરમાં નશાખોર વાહનચાલકોને પાઠ ભણાવાયો…

    કલ્યાણપુરનો શખ્સ મોબાઈલમાં બનાવતો હતો બોગસ લાયસન્સ

    20 રૂપિયા ના આપ્યા તો જીવલેણ હુમલો

    વ્યાજનું ચક્કર: ભાણવડમાં મહિલા પાસેથી તોતિંગ વ્યાજની વસુલાતનો મામલો પોલીસમથકે પહોચ્યો

    જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ

    જામનગર:કારખાનેદારને પાંચ મહિને ખબર પડી કે રૂ. 60 લાખમાં વકીલ પાસે છેતરાયો

    જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

    કલ્યાણપુર: મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી બનાવને આપઘાતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ પણ…..

    ‘ખોટાં સર્ટિ.’ ના આધારે સરકારી નોકરીઓ મેળવવામાં માસ્ટર માઇન્ડ પરિવાર !!

    આર્મીનો ડ્રેસ પહેરી ખોટું આઈડી કાર્ડ બનાવવા સબબ નોંધાયો ગુનો

    વ્યાજનું ચક્કર: 2.50 લાખના 26.78 લાખ પડાવી લીધા પછી પણ 27.30 લાખની માંગણી..!! –

  • રાજકારણ
    જામનગર મનપા ચુંટણી:ભાજપે આ ચાર વોર્ડમાં કાર્યાલયોનો કર્યો પ્રારંભ

    જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

    દેવભૂમિ દ્વારકા અને જામનગર ગ્રામ્ય ચૂંટણીમાં ગામડાના પ્રશ્નો નવા ઉમેદવારોને છે ખબર…. ?

    ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા “યુવા ટાઉનહોલ” કાર્યક્રમ

    જામનગર જીલ્લા ભાજપ શાંત કેમ.? અંડરકરંટ મજબૂત કે કાર્યકર્તાઓમાં ઠંડક.? ચુંટણી પહેલા ચર્ચાઓ ગરમ

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગર મહાનગરપાલિકા ચુંટણી: એ 14 ચહેરાઓ જેને ભાજપે આપી વધુ એક તક…

    જામનગર ગત રાત્રે રાજકીય કાગારોળમાં સ્વઘોષીત નેતાઓને કપાતનો ઝટકા અને કોંગ્રેસ-આપ એ  દરવાજા ખોલ્યા

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    જામનગરમાં અનેકના “કોન્ટ્રાક્ટ” લગત ઓરતા અધૂરા તો પગચંપી કરનારાઓને બેવડો માર પડ્યો

    ગુજરાતમાં ચુંટણી રોકવા સર્વોચ્ય અદાલતમાં અરજી, આવતીકાલે સુનાવણી

    ભાજપ અને કોંગ્રેસની રણનિતીઓના 360 ડીગ્રી પરીવર્તન જ પરીણામ લાવશે-નહિતર નહી

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

My Samachar by My Samachar
June 22, 2019
in ખાસ મુલાકાત
વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા
Share on WhatsAppShare on FacebookShare on Twitter

saddlebrown-wolverine-498669.hostingersite.com-જામનગર:

આપણે ત્યાં રાજકારણીઓને કઈ નજરથી જોવામા આવતા હોય છે,તેનાથી સૌ કોઈ વાકેફ છે,પણ રાજકારણમા રહીને પણ પોતાના વ્યક્તિગત સિદ્ધાંતો અને આદર્શોને વળગી રહેવું ભારે અઘરું છે,જામનગરમાં આવા જ એક વ્યક્તિ છે,જેની છબી તેના સફેદ કપડા જેટલી જ સ્વચ્છ છે,આ વ્યક્તિ એટલે જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા..આજે હસમુખભાઈ saddlebrown-wolverine-498669.hostingersite.com ની ખાસ મુલાકાતે હતા,જ્યાં હસમુખભાઈએ પોતાના જીવન ઝરમર વિષે અનેક વાતો કરી જેના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત કર્યા છે,હસમુખભાઈ વિષે આમ તો જામનગર શહેર જ નહિ પણ તેને નજીકથી જાણનાર સૌ કોઈ પરિચિત હશે કે,આ માણસની જિંદગી સિદ્ધાંતોને વરેલી જિંદગી છે,પોતાના વ્યક્તિગત સિદ્ધાંતોને નેવે મુકીને કયારેય કોઈ કાર્ય ના કરવું એ તેમનો સિદ્ધાંત છે,

૧૯૭૯ થી જનતાપાર્ટીના યુવા મોરચાથી સક્રિય થનાર હસમુખભાઈ ભાજપની સ્થાપનાના ફટાકડા ફોડવાના સહભાગી પણ છે,તેવો વર્ષ ૧૯૮૧ ના સંઘની શાખામાં જોડાયા હતા,અને ૧૯૯૧ થી માંડીને ૨૦૦૫ સુધી તેવો એ સંઘની નગરકક્ષાની વિવિધ જવાબદારીઓનું વહન પણ કર્યું છે,જે બાદ તેવો ૨૦૦૬મા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે આરૂઢ થયા બાદ તેવોએ એ બીજા વ્યક્તિ હતા જેમણે સમિતિની સ્થાપના બાદ છ વર્ષ સુધી ચેરમેનના પદ પર રહી અને જામનગર શહેરની સરકારી શાળાઓમાં આમુલ પરિવર્તન કરવામાં સિંહફાળો આપ્યો છે,જે આજે પણ અનુસરવામાં આવે છે,

દિલમાં સરકારી શાળાના બાળકો માટે કઈક કરી છુટવાની ભાવનાએ હસમુખભાઈએ એક બાદ એક શિક્ષણ સમિતિની શાળાઓમાં કેટલાક ફેરફારો કર્યા જેમાં તેવો કામ કરતાં શિક્ષકોને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસો કર્યા ઉપરાંત બાળકને ગુજરાતી અને ગણિતનું જરૂરી જ્ઞાન મળે તે માટે તે દિશામાં ઘણા પગલાઓ ભર્યા હતા,હસમુખભાઈ માય સમાચાર સાથે વાત કરતાં વધુમાં એમ પણ જણાવે છે કે,હું શાળાઓમાં જયારે પ્રાર્થનાનો સમય હોય ત્યારે ત્યાં જઈને બેસી જતો,ત્યારે મારે ધ્યાને એક એવી બાબત આવી કે દરેક શાળામાં અલગ-અલગ પ્રાર્થનાઓ થાય છે,જેથી તે પદ્ધતિમા ફેરફાર કરી અને દરમાસે પ્રાર્થના બદલી જાય અને બધી શાળામાં એક સરખી પ્રાર્થના સાથે દરરોજ એક દેશભક્તિનું ગીત પણ બાળકો દ્વારા રાગમાં ગાવામાં આવે તે માટે નો પ્રયાસ અદભૂત રહ્યાનું પણ હસમુખભાઈને ગૌરવ છે,

અત્યારે તો ખેલમહાકુંભ સહિતના કાર્યક્રમો થાય છે,પણ તે સમયે હસમુખભાઈ એ શાળાઓમાં રમતોત્સવ,નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,વગેરેનું આયોજન કરીને બાળકોને એક નવી દિશામાંપણ આપવમ આવતી હતી,હસમુખભાઈ છેલ્લી બે ટર્મથી શહેર ભાજપના પ્રમુખની મહત્વની જવાબદારી પણ નિભાવી રહ્યા છે,ત્યારે તેવોના સમયગાળા દરમિયાન યોજાયેલી ચુંટણીઓ ૨૦૧૪ લોકસભા,૨૦૧૫ મહાનગરપાલિકા,૨૦૧૭ વિધાનસભા અને ૨૦૧૯ લોકસભાની ચુંટણીમાં તેવોએ જામનગર શહેરની બન્ને સીટો જામનગર ઉતર અને જામનગર દક્ષિણ પર જંગી મતોની સરસાઈ મેળવી છે,જે તેના કાર્યકાળની ભાજપની સાથેનો સુવર્ણ સમય પણ લોકો કહી રહ્યા છે,

હસમુખભાઈને જયારે પૂછવામાં આવ્યું કે ૨૦૧૭ મા આપની વિધાનસભાની ચુંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી તે અંગે શું કહેશો ત્યારે તેવોએ કહ્યું કે આટલા લાંબા અને સ્વચ્છ રાજકીય જીવનમા પેહલીવખત મને એક તબક્કે ઈચ્છા જાગી હતી કે જામનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે મારે લડવું છે,અને લોકોની વધુ સેવા પણ કરી શકું પણ મેં પોતાને ટીકીટ મળે તે માટે ૧% પણ લોબિંગ કર્યું નથી,અને જેવી આર.સી.ફળદુ ના નામની પાર્ટી દ્વારા જાહેરાત થઇ ત્યારે મેં પક્ષના વફાદાર સૈનિક ની ભૂમિકા નિભાવી તેનું શું પરિણામ આવ્યું તે જનતા સમક્ષ છે,

પોતાના સિદ્ધાંતોને  વરેલા હસમુખભાઈ હિંડોચા પોતાના વ્યક્તિગત સિદ્ધાંત ની વાત કરતાં કહે છે કે,જાહેરજીવનમાં સૌથી વધુ બદનામી આર્થિક વ્યવહારોને કારણે થાય છે,માટે આર્થિક વ્યવહારો જેટલા બને તેટલા પારદર્શક કરવા જોઈએ,જેથી કોઈને આંગણી ચિંધવાનો મોકો ના મળે,અને વાણી,વર્તન અને વ્યવહાર એક સમાન જો કોઈ વ્યક્તિ રાખે કોઈ દિવસ કોઈ તકલીફનો સામનો કરવો પડતો નથી,અંતે તેવો એ કહ્યું કે,આગામી દિવસોમાં પણ પાર્ટીનું કદ જામનગર શહેર જીલ્લા અને દેશમાં વધુ મજબુત થાય તેના માટેના અવિરત પ્રયાસ કરવાની વાત પણ અંતે તેવોએ કરી હતી..

Join Us on Social

Recent News

ગુજસીટોક  કેસ જામનગર: અલ્તાફ ખફી સહીત 10 રીમાન્ડ પર

ગુજસીટોક  કેસ જામનગર: અલ્તાફ ખફી સહીત 10 રીમાન્ડ પર

April 18, 2026
જામનગર મનપા ચુંટણી:ભાજપે આ ચાર વોર્ડમાં કાર્યાલયોનો કર્યો પ્રારંભ

જામનગર મનપા ચુંટણી:ભાજપે આ ચાર વોર્ડમાં કાર્યાલયોનો કર્યો પ્રારંભ

April 18, 2026
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

દેવભૂમિ દ્વારકા અને જામનગર ગ્રામ્ય ચૂંટણીમાં ગામડાના પ્રશ્નો નવા ઉમેદવારોને છે ખબર…. ?

April 18, 2026
જામનગરથી દૂબઈ : સિમેન્ટની ઈંટનો મામલો, 3 ને જેલસજા…

દ્વારકા:સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવવા સબબ આરોપી સાથે તેની માતાને 20 વર્ષની સખત કેદ અને દંડ

April 18, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ગુજસીટોક  કેસ જામનગર: અલ્તાફ ખફી સહીત 10 રીમાન્ડ પર

ગુજસીટોક  કેસ જામનગર: અલ્તાફ ખફી સહીત 10 રીમાન્ડ પર

April 18, 2026
જામનગર મનપા ચુંટણી:ભાજપે આ ચાર વોર્ડમાં કાર્યાલયોનો કર્યો પ્રારંભ

જામનગર મનપા ચુંટણી:ભાજપે આ ચાર વોર્ડમાં કાર્યાલયોનો કર્યો પ્રારંભ

April 18, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy