• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    સરકારની સૂચના મુજબ, ઉચ્ચ અધિકારીઓએ ગામડાંઓની મુલાકાત લીધાં બાદ…

    રાજ્યના 72 IAS અધિકારીઓની બદલીઓ, જામનગર કમિશ્નર સહીત હાલારના આ IAS અધિકારીઓની બદલીઓ

    પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના

    જામનગર: અશોક લેલેન્ડના ‘કરણ ઓટોલિંક’ લાઈટ કોમર્શિયલ વ્હીકલ શોરૂમનું ઉદઘાટન

    સાંસદ પૂનમબેન માડમે ઓખા–તિરુપતિ એક્સપ્રેસને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરાવ્યો

    ગુનાઓ ઉકેલવામાં આ સમસ્યા ખૂબ નડી રહી છે !!

    ઓડીટ શાખાએ બીલોરી કાચ મુકતા JMCની સિવિલ શાખાની થોકબંધ નાણાકીય બેદરકારીઓ આવી સામે..

    ધ્રોલની આ દીકરી માટે જન્મદિવસ જ અંતિમ દિવસ બન્યો

    જામનગરના જાંબુડા અને રાજવડમાં વીજઆંચકો 2 યુવાનને ભરખી ગયો..!

    જામનગર:વીજશોક લાગતા 2 પરપ્રાંતિય યુવકોના મોત

    જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ

    દ્વારકામાં બાઇક રેલી દરમિયાન પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, નુકસાની કરવા સબબ સાત શખ્સો સામે ફરિયાદ

    ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

    શોર્ટ સરકીટ,રાંધણ ગેસ, તણખા, ઇલેક્ટ્રોનીકસ સાધનોથી વારંવાર લાગતી આગ અને જાન-માલની હાની સામે વધુ એક નોટીસથી તંત્રને સંતોષ

  • લાઇફ સ્ટાઇલ
    પોલીસનો Online તોડ : આટલાં હજાર પેટ્રોલપંપમાં ટ્રાન્સફર કર…

    જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો, આગામી પહેલી એપ્રિલથી…

    ઈન્સ્ટાગ્રામ : 16 વર્ષથી ઓછી ઉંમર હશે તો, નહીં બની શકે એકાઉન્ટ…

    જો તમે Instagram પર ખાનગી ચેટ કરો છો, તો આ તારીખથી…

    જામનગર : ફલિપકાર્ટમાંથી બોલું છું..પછી બેંક એકાઉન્ટમાંથી નાણાં ગાયબ..!

    તમારાં સ્માર્ટફોનમાંથી પિન કે પાસવર્ડ સહિતની માહિતીઓ સ્માર્ટ રીતે ચોરી થઈ રહી છે !…

    ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે

    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    51,000 ની લાંચનો ચાંદલો લીધો અને….

    51,000 ની લાંચનો ચાંદલો લીધો અને….

    અકસ્માતોની હારમાળા યથાવત્ : 1 અકસ્માતમાં 4 મોત, 2 ગંભીર..

    અકસ્માતમાં લોકોના જીવ બચાવવા આવા ફેરફારો કરવા થઇ વિચારણાઓ

    દિલ કા ખયાલ રખો: ગુજરાતીઓના હ્રદય પર વધતું જોખમ…

    એક જ ઝાટકે મોત…ગુજરાતમાં આ કિસ્સાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે

    મહેસૂલ વિભાગ ચિંતન શિબિર સમાપન:નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે

    રાજકોટ રેલવે ડિવિઝનને થઇ 2276 કરોડની આવક, કઈ રીતે વાંચો આ અહેવાલ…

    પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમમાં ઓગસ્ટથી રેલગાડીઓનું થશે શિફ્ટિંગ

    AI ફોટા-વીડિયોનો દુરુપયોગ : રાજ્ય સરકારે હજુ કાયદો બનાવ્યો નથી…

    જમીન વહીવટમાં પારદર્શિતા લાવવા AI અને બ્લોકચેન ટેકનોલોજીનો આ રીતે થશે ઉપયોગ

    મુખ્યમંત્રીએ ACBના સમારોહમાં કહ્યું હક્ક બહારનું લેવાય જ નહીં

    મહેસુલ વિભાગની ચિંતન શિબિર:CM એ IAS અધિકારીઓને કરી આ ટકોર

    આરોપીને જામીનમુક્ત કરવા હેડ કોન્સ્ટેબલે 10,000 માગ્યા

    24 કલાકમાં લાંચના 2 કેસ, સબ રજીસ્ટ્રાર કચેરી અને તલાટી આવી ગયા સકંજામાં

    મહેસૂલ વિભાગ દ્વારા ચિંતન શિબિર: જમીન વહીવટમાં નવીન ટેકનોલોજી અને પારદર્શિતા પર વિશેષ ભાર મૂકાશે

  • ક્રાઈમ
    જામનગર અને દ્વારકામાં વાહનોના રેસિંગ તથા સ્ટંટ વિરુદ્ધ કાર્યવાહીઓ…

    “ફાટક ખોલ મારે ઉતાવળ છે” થાર ચાલકની દાદાગીરીનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો

    LCB એ ઓરડીમાંથી કાઢ્યો મોટો માલ….

    પોલીસે ઝડપી લીધેલું ‘ડ્રગ્સ’ ઉંદરો ખાઈ ગયા અને ચોર ચોરી ગયા !..

    કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો

    ફરી પંજાબથી જામનગર સુધી પહોચ્યો નશાનો સામાન

    વધુ એક ગંભીર અકસ્માત: જામનગરમાં બેફામ વાહનો ચલાવનારાઓ પર સખ્ત કાર્યવાહીની જરૂર

    બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી,  તસ્કરો CCTV માં કેદ

    27 વર્ષ પૂર્વે જામનગરમાં પેટ્રોલપંપ પર લુંટ કરનાર “બાબુ” આવ્યો LCB ના સકંજામાં

    ગુજસીટોક  કેસ જામનગર: અલ્તાફ ખફી સહીત 10 રીમાન્ડ પર

  • રાજકારણ
    વિપક્ષ નેતાને પછડાટ આપી ભાજપના બુથ પ્રમુખ અમર કનખરા બાજી મારી ગયા, નેતાઓની પસંદગી સાર્થક થઇ

    BJP અને ક્ષત્રિયો બંને મક્કમ: આગામી દિવસોમાં શું થશે ?!

    ચુંટણી પૂર્ણ હવે હોદેદારો કોણ..? આગામી સપ્તાહે મંથન…

    ભવ્ય વિજય સભા:BJPની સંગઠન શક્તિની તાકાતનો પરિચય જામનગર મનપા વિપક્ષ મુક્ત થયું

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    જામનગરના સાંસદ પૂનમ માડમ,ધારાસભ્યો રીવાબા,દિવ્યેશ અકબરી અને સંગઠન પ્રમુખ બીનાબેનની સરાહનીય જહેમત

    ખંભાળિયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે પુનઃ ભાજપનો વિજય

    જામનગર ભાજપના ઝંઝાવાતમાં કોંગ્રેસના દીગુભા અને ધવલ નંદાની કારમી હાર સાથે વિપક્ષને અરીસો બતાવતા મતદારો

    મતદારો માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ એપ્લિકેશનો બનશે ઉપયોગી

    હીટ વેવનો થશે મતદાન ટર્નઆઉટ ઉપર અસર? રાજકીય પક્ષોમાં ઘેરી બનતી ચિંતા

    ચૂંટણીપ્રચાર:સૌથી અસરકારક માધ્યમ સોશિયલ મીડિયા

    “‘સોશ્યલ મીડિયા vs પરંપરાગત પ્રચાર’: હાલારની ચૂંટણીમાં નવી જંગ? અંતરીયાળ ગામ સુધી મોબાઈલનો પ્રભાવ

    ભાજપ અને કોંગ્રેસમાં હજુ આ બેઠકો પર મથામણ…

    જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાઓમા સુધરાઇ-પંચાયત-કોર્પોરેશન ચુંટણીના મતદાન પુર્વેના રસપ્રદ અંતિમ કલાકો 

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

આરોપીઓએ પોલીસ કર્મીઓને મારી નાખવાની ધમકી આપી

My Samachar by My Samachar
May 11, 2026
in ક્રાઈમ, દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપવા સબબ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગીરૂભા રઘુભા જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ગઈકાલે ગુરુવારે ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ વાઘેર સમાજ દ્વારા સાંજના સમયે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમની ફરજ પર હતા. ત્યારે આ રેલી રૂપેણ બંદર વિસ્તારમાં પહોંચતા રેલીમાં આવેલા શખ્સોએ હાઈવે બ્લોક કરીને જાહેર વાહન વ્યવહારને અડચણ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું.

આથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓએ આરોપીઓને તેમના વાહન રસ્તાની એક બાજુ ઊભા રાખવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક ઉપરાંત અન્ય શખ્સોએ એકસંપ કરી, અને ફરજ પર રહેલા પોલીસકર્મીઓને બિભત્સ ગાળો ભાંડી હતી.

આટલું જ નહીં, આરોપીઓએ પથ્થરોના ઘા કરી ફરજ પરના પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈને રૂપેણ બંદર પોલીસ ચોકીના બારી – દરવાજામાં તોડફોડ મચાવી હોવાનું તથા આ બઘડાટીમાં રૂ. 22,000 જેટલું નુકસાન થયાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર ઘટના અંગે દ્વારકા પોલીસે તમામ સાત આરોપીઓ તથા અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ અને ફરજમાં રૂકાવટ અંગે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે દ્વારકાના ડી.વાય.એસ.પી સાગર રાઠોડના વડપણ હેઠળ પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Join Us on Social

Recent News

સરકારની સૂચના મુજબ, ઉચ્ચ અધિકારીઓએ ગામડાંઓની મુલાકાત લીધાં બાદ…

રાજ્યના 72 IAS અધિકારીઓની બદલીઓ, જામનગર કમિશ્નર સહીત હાલારના આ IAS અધિકારીઓની બદલીઓ

May 13, 2026
પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના

પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના

May 12, 2026
જામનગર: અશોક લેલેન્ડના ‘કરણ ઓટોલિંક’ લાઈટ કોમર્શિયલ વ્હીકલ શોરૂમનું ઉદઘાટન

જામનગર: અશોક લેલેન્ડના ‘કરણ ઓટોલિંક’ લાઈટ કોમર્શિયલ વ્હીકલ શોરૂમનું ઉદઘાટન

May 12, 2026
51,000 ની લાંચનો ચાંદલો લીધો અને….

51,000 ની લાંચનો ચાંદલો લીધો અને….

May 12, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સરકારની સૂચના મુજબ, ઉચ્ચ અધિકારીઓએ ગામડાંઓની મુલાકાત લીધાં બાદ…

રાજ્યના 72 IAS અધિકારીઓની બદલીઓ, જામનગર કમિશ્નર સહીત હાલારના આ IAS અધિકારીઓની બદલીઓ

May 13, 2026
પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના

પ્રિ-મોન્સૂન-પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેવી સુચના આપતા કલેકટર રાજેશ તન્ના

May 12, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy